Latest News

ગોકુલધામ નાર દ્વારા ઉપરદલ(નળસરોવર) ખાતે નિઃશુલ્ક આઈ કેમ્પ યોજાયો

ગોકુલધામ નાર દ્વારા ઉપરદલ(નળસરોવર) ખાતે આઈ કેમ્પ યોજાયોગોકુલધામ નાર દ્વારા જરુરીયાત મંદ લોકોને જેકેટ વિતરણ કરવામાં આવ્યું

ગોકુલધામ  નાર તરફથી  તા: 28/29 ડિસેમ્બર 2018 નારોજ બઘીર સ્કૂલ, માનસિક ક્ષતિ  ધરાવતા દિવ્યાંગ બાળકોની મૈત્રી સ્કૂલ, હિન્દુ  અનાથ  આશ્રમ નડિયાદ, અંધ  અપંગ  સ્કૂલ  મોગરી , તેમજ મહેળાવ, ગોપાલપુરા  પેટલાદ,  નાર  ના  સિનિયર  સીટીઝન  હોમમાં  જેકેટ  વિતરણ કરવામાં આવ્યું તેમજ સોજીત્રા આવેલી  પી.સી.  ભટ્ટ મૂક બધીર સ્કૂલ માં ટોપી અને મોજા નું વિતરણ કરવામાં આવ્યું હતું ગોકુલધામ ના સ્થાપક સાધુ  શુકદેવપ્રસાદદાસ, સંતો તેમજ હરિભક્તો વિતરણમાં જોડાયા હતાJacket Distribution 28,29 December-2018

Jacket Distribution 28,29 December-2018સોમાભાઈ ડી મોદી( વડાપ્રધાન નરેન્દ્રં ભાઈ મોદી ના મોટાભાઈ) ગોકુલધામ નારની મુલાકાતે

વડનગર  માં  આવેલ સર્વોદય  સેવા  ટ્રસ્ટ  સંચાલિત "વિસામો "વૃદ્ધાશ્રમ  ના  સંચાલક  જાણીતા  આગેવાન  સોમાભાઈ  ડી  મોદી(  વડાપ્રધાન નરેન્દ્રં ભાઈ  મોદી  ના મોટાભાઈ) એ  ગોકુલધામ  નાર  તા.પેટલાદ  ની  શુભેચ્છા  મુલાકાત  લીધી  હતી સંસ્થાની  સેવાકીય  પ્રવૃતિઓ નિહાળી રાજીપો  વ્યક્ત કર્યો  હતો સંસ્થાપક સાધુ શુકદેવપ્રસાદદાસ સ્વામી પાસે વધુ  માહિતી  મેળવી પ્રભાવિત  થયા  હતાSwachata Abhiyan

Swachata AbhiyanHappy Independence Day 2018

Happy Independence Day 2018 By Gokuldham NarSpiritual Journey to USA

It is a great pleasure to inform you that Swami sukdevprasaddas and Swami Harikrushnadas and Swami Satyaswarupdas, from ‘Gokuldham’, Nar are visiting U.S.A. from 29 May, 2018 for spiritual journey. Contact No.: +1(912)690 2474 Email : info@gokuldhamnar.org


100 % result of S.S.C. board Exam March 2018

100 % result of S.S.C. board Exam March 2018


100 % result of S.S.C. board Exam March 2019

Congratulations

100 % result of S.S.C. board Exam MarchAdmission Opens Std. K.G. to 10th

Admission Opens Std. K.G. to 10th Hostel Facilities Available Std. 5th to 10th


Happy Shivratri

ગોકુલધામ તરફથી આપને અને આપના પરિવારને  શિવરાત્રીની હાર્દિક શુભકામનાSpiritual Journey to Africa

It is a great pleasure to inform you that kothari Swami Harikeshavdasji and Sadhu Satyaswarupdas, Sadhu Narayancharandas, Sadhu Lokeshprasaddas from ‘Gokuldham’, Nar are visiting Africa from 02 March, 2018 To 25 April, 2018 for spiritual journey. The main purpose of this journey is to spread the holy message of Lord Shree Swaminarayan. You can get Solution of your personal, social, spiritual problems in the holy company of these saints to keep balance in all domains of life.


શ્રીજી ઐશ્વર્યધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઈ પટેલે હાજરી આપી

શ્રીજી ઐશ્વર્યધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલે હાજરી આપી હતી. અને તેમનાં હાથે ગોકુલધામનાર એપ્લીકેશનનું વિમોચન કરવામાં આવ્યું. તેમજ તેમણે તેમનાં પ્રવચનમાં જણાવ્યું કે ગોકુલધામની સેવાકીય પ્રવૃત્તિથી સરકારને મદદ મળે છે. જેથી સરકાર એટલા બધા કામો કરી ના શકે પરંતુ આવા સંતો મારફતે સ્વેચ્છિક સંસ્થામાં ધાબળા વિતરણ, ટ્રાયસીકલ વિતરણ, ચંપલ વિતરણ, વૃક્ષારોપણ, ફરતુ દવાખાનાં વડે આરોગ્યની સેવાઓ સંસ્થા કરે છે. તે પ્રસંશનીય કામગીરી કરી રહી છે. જેને હું બિરદાવું છું. વડતાલધામનાં સંતો સમગ્ર ગુજરાત તેમજ ગુજરાત બહાર પણ ગુરુકુળો દ્વારા સંસ્કાર સિંચન કરીને સમાજની યુવા પેઠીનું ઘડતર કરી રહ્યા છે અને સમાજની આરોગ્યની સેવાઓ, ફરતા દવાખાના તેમજ હોસ્પિટલો મારફતે કરી રહ્યાં છે. સમાજની જે જરુરિયાતો છે તે આ સંતો પારખે છે. જરુરિયાતમંદ જન સમાજની સર્વજ્ઞઆતિય દિકરીઓનાં સમૂહલગ્ન યોજી તેમની આર્થિક સ્થિતિ સબળ બને તેવા પ્રયત્નો કરે છે. યાત્રાધામો ખરેખર સેવાના ધામો બનવા જોઈએ તેની શરૂઆત ગોકુલધામ જેવી સંસ્થાઓથી પ્રારંભ થઈ ગયો છે. ગોકુલધામમાં શ્રીજી ઐશ્વર્યધામને કેન્દ્રમાં રાખી લોક સેવા , જનસેવાની લોક કલ્યાણની પ્રવૃત્તિઓ ફૂલે્ તેવી શુભેચ્છા પાઠવું છું.


blood donation

શ્રીજી ઐશ્વર્યધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં સંતો-હરીભક્તો દ્વારા 30 બ્લડની બોટલનું ડોનેટ કરવામાં આવ્યું


All diagnostic camp

શ્રીજી ઐશ્વર્યધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજુ-બાજુનાં વિસ્તારને ધ્યાનમાં લઈ સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.


25 Tricycle Distribution

વિધવા તેમજ ત્યક્તા બહેનોને 25 સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા


Yagnopavit Sanshakar

ગોકુલધામ નાર દ્વારા શ્રીજી ઐશ્વર્યધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત(જનોઈ)સંસ્કાર આપવામાં આવ્યા. જેમાં સાત બ્રાહ્મણ બટુકોએ લાભ લીધો.


Maha Annkutotsav

શ્રીજી ઐશ્વર્યધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, મદનમોહનજી મહારાજ, શ્રી લોક પૂજ્ય ગણપતિ મહારાજ, શ્રી ભક્તવત્સલ હનુમાનજી મહારાજને 1008 વાનગીઓનો મહા અન્નકૂટોત્સવ ધરાવવામાં આવ્યો.


Blanket Distribution Program

Blanket Distribution 18 jan 2018 As s part of to cultivate Society for social activities, with the inspiration of Swami Sukdevprasaddas and Swami Harikeshavdasji , people of Gokuldham Parivar organized to distribute blanket to road side needy people in cold nights of winter. 50 people contributed and distributed blankets.