Latest News

સોમાભાઈ ડી મોદી( વડાપ્રધાન નરેન્દ્રં ભાઈ મોદી ના મોટાભાઈ) ગોકુલધામ નારની મુલાકાતે

વડનગર  માં  આવેલ સર્વોદય  સેવા  ટ્રસ્ટ  સંચાલિત "વિસામો "વૃદ્ધાશ્રમ  ના  સંચાલક  જાણીતા  આગેવાન  સોમાભાઈ  ડી  મોદી(  વડાપ્રધાન નરેન્દ્રં ભાઈ  મોદી  ના મોટાભાઈ) એ  ગોકુલધામ  નાર  તા.પેટલાદ  ની  શુભેચ્છા  મુલાકાત  લીધી  હતી સંસ્થાની  સેવાકીય  પ્રવૃતિઓ નિહાળી રાજીપો  વ્યક્ત કર્યો  હતો સંસ્થાપક સાધુ શુકદેવપ્રસાદદાસ સ્વામી પાસે વધુ  માહિતી  મેળવી પ્રભાવિત  થયા  હતા