Latest News

ગોકુલધામ નાર દ્વારા જરુરીયાત મંદ લોકોને જેકેટ વિતરણ કરવામાં આવ્યું

ગોકુલધામ  નાર તરફથી  તા: 28/29 ડિસેમ્બર 2018 નારોજ બઘીર સ્કૂલ, માનસિક ક્ષતિ  ધરાવતા દિવ્યાંગ બાળકોની મૈત્રી સ્કૂલ, હિન્દુ  અનાથ  આશ્રમ નડિયાદ, અંધ  અપંગ  સ્કૂલ  મોગરી , તેમજ મહેળાવ, ગોપાલપુરા  પેટલાદ,  નાર  ના  સિનિયર  સીટીઝન  હોમમાં  જેકેટ  વિતરણ કરવામાં આવ્યું તેમજ સોજીત્રા આવેલી  પી.સી.  ભટ્ટ મૂક બધીર સ્કૂલ માં ટોપી અને મોજા નું વિતરણ કરવામાં આવ્યું હતું ગોકુલધામ ના સ્થાપક સાધુ  શુકદેવપ્રસાદદાસ, સંતો તેમજ હરિભક્તો વિતરણમાં જોડાયા હતા